WhatsApp /
હવે ચાલશે તમારી મરજી, તમે ઇચ્છશો તો જ ગ્રુપમાં Admin કરી શકશે Add
Team VTV04:06 PM, 15 Jun 19
| Updated: 04:10 PM, 15 Jun 19
જ્યારે આપનાં મોબાઇલ નંબરને જ્યારે કોઇ અન્ય અથવા આપણો જ કોઇ મિત્ર આપણને જ્યારે વોટ્સએપ ગ્રુપમાં એડ કરી લે ત્યારે અને પછી એક પછી એક મેસેજ, ફોટો આવવાનાં શરૂ થઇ જાય છે. ત્યારે જો આપ પણ આવાં કોઇ વોટ્સએપ ગ્રુપથી પરેશાન છો તો આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે આપ કેવી રીતે તેમાંથી છુટકારો મેળવી શકો છો. જો આપ પોતાનાં વોટ્સએપમાં કેટલાંક સેટિંગ્સ કરી લેશો તો જો આપને કોઇ ગ્રુપમાં જોડી પણ નહીં શકે.
વોટ્સએપ (WhatsApp) એપ સૌથી પોપ્યુલર એપ કહેવાય છે. જે ચેટિંગ માટેની તેમજ ફોટો અને વીડિયોની આપ લે એટલે કે સોશિયલ મીડિયા (Social Media) પર યુવાધન માટેની સૌથી લોકપ્રિય એપ કહેવાય છે. દુનિયાભારનાં કરોડો લોકો દરરોજ આ વોટ્સએપ એપનો ઉપયોગ કરે છે. આપણે તમામ લોકો તેનાં દ્વારા મેસેજ, ફોટો અને જરૂરી ડોક્યુમેન્ટ્સને એકબીજાને મોકલતા હોઇએ છીએ. જો કે, વોટ્સએપ ગ્રુપ કેટલીક વાર આપણાં માટે મુશ્કેલી પણ ઉભું કરતુ હોય છે.
ત્યારે કે જ્યારે આપનાં મોબાઇલ નંબરને જ્યારે કોઇ અન્ય અથવા આપણો જ કોઇ મિત્ર આપણને જ્યારે વોટ્સએપ ગ્રુપમાં એડ કરી લે ત્યારે અને પછી એક પછી એક મેસેજ, ફોટો આવવાનાં શરૂ થઇ જાય છે. ત્યારે જો આપ પણ આવાં કોઇ વોટ્સએપ ગ્રુપથી પરેશાન છો તો આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે આપ કેવી રીતે તેમાંથી છુટકારો મેળવી શકો છો. જો આપ પોતાનાં વોટ્સએપમાં કેટલાંક સેટિંગ્સ કરી લેશો તો જો આપને કોઇ ગ્રુપમાં જોડી પણ નહીં શકે એટલે કે આપની મરજી હશે તો જ લોકો આપણને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શકશે.
સૌ પહેલાં આપ આપનાં સ્માર્ટફોનમાં વોટ્સએપને Open કરો.
હવે વોટ્સએપનાં સેટિંગમાં (Settings) તમે જાઓ અને ત્યાં જઇને તમે એકાઉન્ટ પર ક્લિક કરો.
એકાઉન્ટમાં પહોંચ્યાં બાદ પ્રિવેસી પર જાઓ.
પ્રિવેસીમાં પહોંચ્યા બાદ હવે આપ ત્યાં આપવામાં આવેલ ગ્રુપ્સ (Groups) પર ક્લિક કરો.