મોટા સમાચાર / આજે બપોરથી જ બંધ કરો તમામ સેવાઓ: Rapido ને બૉમ્બે હાઇકોર્ટે આપ્યો ઝટકો, જાણો સમગ્ર મામલો

Stop all services from today afternoon: Bombay High Court slaps Rapido, know the whole case

રેપિડો ટેક્સી સર્વિસ અંગેની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે કંપનીને શુક્રવાર (13 જાન્યુઆરી) બપોરે 1 વાગ્યાથી તમામ સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો, જાણો શું છે મામલો..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ