બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Stones pelted on Vande Bharat train during Owaisis journey AIMIM National Spokesperson Warish Pathan's claim

PHOTOS / ઔવેસીની મુસાફરી દરમિયાન વંદે ભારત ટ્રેન પર પથ્થરાવ, AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણના દાવાથી ખળભળાટ

Kishor

Last Updated: 11:55 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઔવેસીની અમદાવાદથી સુરત મુલાકાત વેળાએ મુસાફરી દરમિયાન વંદે ભારત ટ્રેન પર પથ્થરાવ થયો હોવાનો દાવો કરતા ચકચાર જાગી છે.

  • વંદે ભારત ટ્રેન પર પથ્થરાવ
  • અમદાવાદથી સુરત આવતી વખતે પથ્થરાવ
  • ઔવેસીની મુસાફરી દરમિયાન થયો પથ્થરાવ

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવી હોવાની રાવ ઉઠી છે. જેને લઇને ખળભળાટ મચી ગયો છે. AIMIMના નેતા ઔવેસી અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. આ મુસાફરી દરમિયાન પથ્થરમારો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.  કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પથ્થર મારવામાં આવ્યા હતા. ટ્રેનમાં ઔવેસી જ્યાં બેઠા હતા આ બારીને ટાર્ગેટ કરી ટ્રેન પર બે પથ્થરના છુટ્ટા ઘા ઝીંકવામાં આવ્યા હોવાનો AIMIM રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણએ દાવો કર્યો છે. 

 
ઓવેસી સુરતની મુલાકાતે આવ્યા
AIMIM નેતા ઓવેસી સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે નિવેદન આપીને જણાવ્યું હતું કે મોરબી બ્રિજ ઘટના અંગે સરકાર જવાબદારી લે. વધુમાં ભાજપ પોતાની ભૂલ છુપાવવા કોમન સિવિલ કોડ લાવ્યું હોવાનો પણ ઓવેસીએ  આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું કે ગરબા પર પથ્થર ફેકવવાળા ને જાહેરમાં મારવામાં આવે છે તો બીલકિસ બાનુંમાં આરોપી છૂટી ગયા તો મહિલા ક્યાં સુરક્ષિત છે. તેવો સવાલ પણ ઊઠાવ્યો હતો.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ