જૂથ અથડામણ / વરઘોડો કાઢતા બાબતે એક જ કોમના બે સમાજ સામસામે, પોલીસને પણ કરાઇ ટાર્ગેટ, ગામમાં અજંપો

Stone attack in Varghoda in Kumpat village of Deesa

બનાસકાંઠાના વરઘોડામાં બે અલગ-અલગ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ, હુમલામાં સુરક્ષા માટે હાજર  PSI સહિત પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ