અમદાવાદ / પત્નીનું મૃત્યુ થતા બાળકોની જવાબદારી નિભાવવા પિતાએ શરૂ કર્યો ચોરીનો ધંધો, અંતે આ ચોરી ભારે પડી

Stolen at Yes Bank in Shahibaug Ahmedabad

અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્નીનું મૃત્યુ થયા બાદ બાળકોની જવાબદારી માથે આવી પડતા જવાબદારી પુરી કરવા માટે પિતા ચોર બની ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ