તેજી / સતત ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં, 115 પોઈન્ટની મજબૂતી સાથે માર્કેટ બંધ, કાલે રજા

stoke market in green zone for third day strength of 115 points

આજે સતત ત્રીજા શેરબજારમાં તેજી જોવા મળી હતી. જેમાં બીએસઇ સેન્સેક્સમાં 115 અને નિફટીમાં 38 પોઇન્ટનો ઉછાળો તો ઓટો સેક્ટરના શેર ભાગ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ