શેર બજાર / ડિસેમ્બરના પહેલા જ દિવસે શેરબજારમાં તેજી: રોકાણકારોમાં ખુશીનો માહોલ,જાણો વિગત

stock market today updates 01 december 2021 sensex jump 600 pints nifty cross 17k

બુધવારે શેરબજારની મજબૂત શરૂઆત થઈ હતી. BSE સેન્સેક્સ 1.09 ટકાના વધારા સાથે 57,689.65 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSE નિફ્ટી 1.16 ટકાના વધારા સાથે 17,179.70 પર ખુલ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ