માર્કેટ / કોરોનાની રસીનું ટ્રાયલ અટકતા, દુનિયાભરનાં બજારો સહિત ભારતનાં શેર બજાર પર પડી આવી સીધી અસર

stock market stock market today stock market live news us stock market dow jones asian markets and big impact on indian...

ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસીનાં હ્યુમન ટ્રાયલમાં એક વ્યક્તિ બિમાર પડતા પરિક્ષણ રોકી દેવામાં આવ્યું છે. આ સમાચારને કારણે અમેરિકા અને યુરોપીય શેર માર્કેટ બજારોમાં ભારે કડાકો જોવા મળ્યો છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ