તેજી / શેરબજારમાં આટલા પોઈન્ટના ઉછાળાથી રોકાણકારો ખુશખુશાલ; IT સેક્ટરમાં તેજી

 Stock market soars with sensex spiking 400 point amid positive global sentiments

ભારતીય શેરબજાર આજે કોરોના વાયરસની રસીના ટ્રાયલના સારા સમાચારને પગલે સકારાત્મક ધોરણે ઉછળીને 4 મહિનાની ઊંચી સપાટી ઉપર પહોંચ્યું હતું. નિફટી 1.17%ના ઉછાળા સાથે 10551ની સપાટી ઉપર જયારે સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળીને 35843ની સપાટી ઉપર આવ્યો હતો જે 6 માર્ચ પછીના સૌથી સારા આંકડા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ