બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:22 AM, 10 December 2024
Stock Market: આજે પણ શેરબજારમાં સુસ્તીનો માહોલ જોવા મળતા સપાટ શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન નિશાનમાં ખુલ્યા બાદ લાલ નિશાનમાં સરકી ગયું છે.
ADVERTISEMENT
Nifty, Sensex flat as markets in consolidation phase, other Asian indices surge on China's stimulus optimism
— ANI Digital (@ani_digital) December 10, 2024
Read @ANI Story | https://t.co/MpyUlZiwq2#Nifty #Sensex #NSE pic.twitter.com/Tc3HK1ShrR
બજાર લીલા અને લાલ નિશાન વચ્ચે ઝઝુમી રહ્યું છે
ADVERTISEMENT
શરૂઆતની ટ્રેડિંગમાં સેન્સેક્સ 46.40 પોઈન્ટના વધારા સાથે 81,554.86 પોઈન્ટ પર ટ્રોડ કરી રહ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 19.30 પોઈન્ટના વધારા સાથે 24,635.05 પર ટ્રેડ કરી રહ્યો હતો. એચસીએલ ટેક, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, આઇટીસી વગેરે જેવા શેરો વધી રહ્યા છે. જો કે, બજાર લીલા અને લાલ નિશાન વચ્ચે ઝઝુમી રહ્યું છે.
સોમવારે શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું
કારોબારી સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે (9 ડિસેમ્બર) ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 177 પોઈન્ટના ઘટાડા સાથે 81,531.99 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.18 ટકાના ઘટાડા સાથે 24,632.35 પર બંધ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.