બજાર / શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં 530 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10,000ની સપાટી ઉપર

stock market sensex rises 538 points nifty above 10K

અઠવાડિયાના ત્રીજા દિવસે એટલે કે બુધવારે શેરબજારમાં તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઇંડેક્સ સેન્સેક્સ 1.57 ટકા વાધારા સાથે 531.35 પોઇન્ટ સાથે 34,356.88ની સપાટી પર ખુલ્યો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીમાં પણ તેજી જોવા મળી. નિફ્ટી 1.63 ટકાના ઉછાળા સાથે 162.75 પોઇન્ટ સાથે 10141.85ની સપાટી ઉપર ખુલી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ