ઘટાડો / શેર બજાર રેડ ઝોનમાં, સેન્સેક્સમાં 125 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 11,000ની સપાટીની નીચે

stock market sensex nifty trim losses to turn range bound

આજે અઠવાડિયાના અંતિમ દિવસે શુક્રવારે શેર બજાર રેડ ઝોનમાં પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઇંડેકસ સેન્સેક્સ 125.22 પોઇન્ટ એટલે કે 0.34 ટકા નીચે 36,612.47ની સપાટીએ ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.36 ટકા એટલે કે 39.05 પોઇન્ટના ઘટાડા સાથે 10,774.40ની સપાટી પર ખુલી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ