બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરબજાર રેકોર્ડ સ્તરે બંધ, કંપનીઓના માર્કેટ કેપમાં 2.5 લાખ કરોડનો વધારો, રોકાણકારોને ફાયદો

photo-story

5 ફોટો ગેલેરી

સ્ટોક માર્કેટ / શેરબજાર રેકોર્ડ સ્તરે બંધ, કંપનીઓના માર્કેટ કેપમાં 2.5 લાખ કરોડનો વધારો, રોકાણકારોને ફાયદો

Last Updated: 04:33 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે નિફ્ટી 76 પોઈન્ટના વધારા સાથે 23,399 પર બંધ થયો તો સેન્સેક્સ 204 પોઈન્ટ વધીને 76,811 પર બંધ રહ્યો હતો.

1/5

photoStories-logo

1. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ થયા

આજે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ થયા છે. આ સાથે જ મિડકેપ ઈન્ડેક્ષ પણ રેકોર્ડ સ્તરે બંધ થયા. રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સમાં ખરીદદારી જોવા મળી હતી. આ ઉપરાંત IT અને ઓટો શેર્સમાં પણ તેજી રહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. માર્કેટ કેપ વધીને 432 લાખ કરોડ રૂપિયા થયું

નિફ્ટીમાં આજે સતત બીજા દિવસે રેકોર્ડ ક્લોઝિંગ જોવા મળ્યું તો મિડકેપ ઈન્ડેક્સમાં સતત ચોથા દિવસે વધારો જોવા મળ્યો. ICICI બેન્ક અને એક્સિસ બેન્કમાં નબળાઈ બાદ નિફ્ટી બેન્ક અંડરપર્ફોર્મર રહી હતી. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને 432 લાખ કરોડ રૂપિયા થયું. આજે તેમાં 2.5 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સેન્સેક્સ 204 પોઈન્ટ વધીને 76,811 પર બંધ રહ્યો

આજે નિફ્ટી 76 પોઈન્ટના વધારા સાથે 23,399 પર બંધ થયો તો સેન્સેક્સ 204 પોઈન્ટ વધીને 76,811 પર બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક 48 પોઈન્ટના ઘટાડા સાથે 49,847ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 426 વધીને 54,652ના સ્તરે બંધ રહ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. જીવન વીમા કંપનીઓમાં ખરીદી જોવા મળી

સરેન્ડર વેલ્યુના સમાચાર બાદ આજે જીવન વીમા કંપનીઓમાં ખરીદી જોવા મળી હતી. HDFC લાઇફ, ICICI પ્રુડેન્શિયલ લાઇફ, મેક્સ ફાઇનાન્સ સૌથી ઝડપથી વિકસતા જીવન વીમા નામોમાં સામેલ હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આર્થિક ડેટામાં મજબૂતીથી NBFCsમાં વધારો

આ ઉપરાંત આર્થિક ડેટામાં મજબૂતીથી NBFCsમાં વધારો થયો હતો. શ્રીરામ ફાઇનાન્સ અને ચોલા ઇન્વેસ્ટમેન્ટ સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા શેર્સ હતા. ટ્રેક્ટરની માગમાં વધારો થવાના સમાચાર વચ્ચે એસ્કોર્ટ્સ, M&Mમાં વધારો જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Sensex Nifty

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ