શેર માર્કેટ / શેર બજારમાં કડાકો: સેન્સેક્સમાં 245 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 11,450થી નીચે

Stock market sensex drop 245 points nifty below 11450 on today

શેરબજારમાં બુધવારનાં રોજ ઘટાડાનો દોર શરૂ જ છે. વેપાર દરમ્યાન સેન્સેક્સ 245 અંક ઘટીને 38,031.38 પર આવી ગયો. નિફ્ટીમાં 69 પોઇન્ટનાં ઘટાડા સાથે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનાં લીધે 11,429.15 નીચેનો ટ્રેડ જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ