બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / Stock market: Sensex crosses 70000 for the first time in history, Nifty also does amazing
Last Updated: 11:05 AM, 11 December 2023
ADVERTISEMENT
🚨 Sensex crossed 70,000 for the first time ever today. The Indian stock market is on its golden run. pic.twitter.com/EB8bXeajZV
— Indian Tech & Infra (@IndianTechGuide) December 11, 2023
ADVERTISEMENT
ભારતીય શેર માર્કેટમાં ગયા અઠવાડિયે જે તેજીનો તબક્કો શરૂ થયો હતો તે આ અઠવાડિયે પણ ચાલી રહ્યો છે. બજારમાં બંને ઇન્ડેક્સ સતત રેકોર્ડ બનાવી રહ્યા છે. અઠવાડિયાના પહેલા દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના 30-શેર ઇન્ડેક્સ સેન્સેક્સે ઇતિહાસ રચ્યો છે. સેન્સેક્સ 70 હજાર સુધી પહોંચી ગયો છે.
Equity market rallies in early trade; Sensex crosses 70,000 level for the first time
— Press Trust of India (@PTI_News) December 11, 2023
બજારમાં ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ 70,048.90ના ઓલ ટાઈમ હાઇ લેવલ પર પંહોચ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટી-50 વિશે વાત કરીએ તો, તે શરૂઆતના ટ્રેડિંગમાં જ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.
Stock market opens positively: Nifty, Sensex break all records on Monday opening
— ANI Digital (@ani_digital) December 11, 2023
Read @ANI Story | https://t.co/mxmFDxf1Qf#StockMarket #Nifty #Sensex pic.twitter.com/VkbRIQLrmu
સેન્સેક્સની જેમ NSE નો નિફ્ટી પણ સતત નવા ઉચ્ચ સ્તરે પહોંચી રહ્યો છે. નિફ્ટીએ 10.70 પોઈન્ટના ઉછાળા સાથે 20,980.10 ના સ્તરે ટ્રેડિંગની શરૂઆત કરી હતી અને પછી વધુ ઉછાળો શરૂ કર્યો હતો. સવારે 10 વાગ્યા સુધીમાં, તે લગભગ 40 પોઈન્ટ્સ વધ્યો અને 21,019.80 ની ઊંચી સપાટીએ પહોંચ્યો, જે તેનું અત્યાર સુધીનું ટાઈમ હાઇ લેવલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.