બજાર / શેરબજારમાં રોનકઃ સેન્સેંક્સ એક વખત ફરી 34,000 પોઇન્ટની ઉપર, નિફ્ટીમાં પણ જોવા મળી તેજી

stock market sensex and nifty rise on strong global cues

અઠવાડિયાના અંતિમ કારોબારના દિવસે શેરબજારમાં રોનક પરત ફરી અને સવારે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. સવારે બોમ્બે સ્ટોક એકસચેંજનો પ્રમુખ ઇંડેક્સ સેન્સેક્સ 218.73 પોઇન્ટ (0.64 ટકા) ઉપર સાથે 34199.43 ના સ્તર પર જોવા મળ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 0.88 ટકા એટલે કે 88.20 પોઇન્ટના વધારે સાથે 10117.30 પોઇન્ટ પર જોવા મળ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ