શેરબજાર / સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, અઠવાડિયાના પહેલા દિવસે બધા સેકટર ગ્રીન ઝોનમાં

stock market sensex and nifty green zone

અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવારે શેર બજારની શરૂઆત  તેજી સાથે જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઇંડેક્સ સેન્સેક્સ 299.02 પોઇન્ટ એટલે કે 0.83 ટકા ઉપર 36,320.44 સ્તર પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજની નિફ્ટી 0.98 ટકા એટલે કે 103.90 પોઇન્ટના વધારે સાથે 10,711.25ના સ્તર પર ખુલ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ