બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સારી શરૂઆત બાદ બગડી શેર બજારની ચાલ, સેન્સેક્સ નિફ્ટી પર દિલ્હી એક્ઝિટ પોલની અસર

સ્ટોક માર્કેટ / સારી શરૂઆત બાદ બગડી શેર બજારની ચાલ, સેન્સેક્સ નિફ્ટી પર દિલ્હી એક્ઝિટ પોલની અસર

Last Updated: 09:48 AM, 6 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્સેક્સ ૧૯૦ પોઈન્ટ વધ્યો, નિફ્ટી ૨૩૭૦૦ ની ઉપર ખુલ્યો,પરિણામોની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. SBI, ITC, બ્રિટાનિયા, ભારતી એરટેલ સહિત 6 નિફ્ટી કંપનીઓ તેમના પરિણામો રજૂ કરશે.

શેરબજારમાં આજે બજાર ખુલતા સેન્સેક્સ ૧૯૦ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો તો, નિફ્ટી ૨૩૭૦૦ ની ઉપર ખુલ્યો, સ્વિગીના શેર ૮% ઘટ્યા, આઈટી શેર વધ્યા

ગઈકાલે નિફ્ટી 7 દિવસ પછી દિવસના નીચલા સ્તરે બંધ થયો હતો. આજે એ મહત્વનું છે કે નિફ્ટી ગઈકાલના નીચા સ્તરને તોડી ન શકે. જો ગઈકાલનો 23,807નો ઉચ્ચતમ સ્તર પાર થાય તો મોટી તેજી જોવા મળશે

પરિણામોની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. SBI, ITC, બ્રિટાનિયા, ભારતી એરટેલ સહિત 6 નિફ્ટી કંપનીઓ તેમના પરિણામો રજૂ કરશે.વ્યાજ આવકમાં 7% નો વધારો શક્ય છે. ૧૧ ફ્યુચર્સ કંપનીઓના પરિણામોની પણ રાહ જોવામાં આવશે.

( update Continue)

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Sensex Nifty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ