બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / લાલ નિશાન સાથે ખૂલ્યું શેર બજાર: જાણો કેટલા અંકના ઘટાડા સાથે ખુલ્યાં સેન્સેક્સ-નિફ્ટી

સ્ટોક માર્કેટ / લાલ નિશાન સાથે ખૂલ્યું શેર બજાર: જાણો કેટલા અંકના ઘટાડા સાથે ખુલ્યાં સેન્સેક્સ-નિફ્ટી

Last Updated: 09:49 AM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરોમાં ઘટાડો અને 9 શેરોમાં વધારો જોવા મળ્યો છે. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૪૧ શેરોમાં ઘટાડો અને ૯ શેરોમાં વધારો જોવા મળ્યો છે.

આજે એટલે કે ૧૮ ફેબ્રુઆરીના રોજ, સેન્સેક્સ ૧૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫,૮૬૦ ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ ૫૦ પોઈન્ટ ઘટીને ૨૨,૯૦૦ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરોમાં ઘટાડો અને 9 શેરોમાં વધારો જોવા મળ્યો છે. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૪૧ શેરોમાં ઘટાડો અને ૯ શેરોમાં વધારો જોવા મળ્યો છે. NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, PSU બેંકિંગ ક્ષેત્રમાં સૌથી વધુ 1.07%નો ઘટાડો થયો.

સંકળાયેલા મુદ્દાઓ

Nifty Stock Market Sensex
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ