માર્કેટ મજામાં / શેરબજાર ખૂલતાંની સાથે જ રોકેટની જેમ ઉછળ્યો સેન્સેક્સ, નિફ્ટીએ પણ આપ્યા ગુડ ન્યૂઝ

stock market opening with green zone sensex up and nifty surge above

કાલે દેખાયેલી તેજી આજે પણ ચાલું છે અને ભારતીય શેર બજારમાં સારો એવો ઉછાળો આવ્યો છે, બૈંકીંગ, આઈટી, મેટલ, એફએમસીજી, રિટેલ શેરમાં ઉછાળાના દમ પર શેર બજારમાં આજે વધારો નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ