SHORT & SIMPLE / IT શેરમાં ભારે ઘટાડાથી બજાર ગબડ્યું: સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી 17700 ની નીચે

Stock Market Opening Sensex breaks over 600 points, Nifty below 17700

શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો, ખૂલતાની પાંચ મિનિટ બાદ BSE સેન્સેક્સ 677.86 પોઈન્ટ અથવા 1.01 ટકાના ઘટાડા સાથે 59,753.14 પર ટ્રેડ કરી રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ