બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Stock Market Opening Market surges on first day of week, Bank Nifty hits record high, Sensex crosses 63000

SHORT & SIMPLE / અઠવાડિના પહેલા દિવસે માર્કેટમાં જબરદસ્ત તેજી, બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈ પર તો સેન્સેક્સ 63,000ને પાર

Megha

Last Updated: 09:47 AM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં જોરદાર તેજી સાથે કારોબાર શરૂ થયો છે અને સેન્સેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો છે. તે જ સમયે બેંક નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી છે

  • શેરબજારમાં જોરદાર તેજી સાથે કારોબાર શરૂ થયો
  • સેન્સેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો
  • બેંક નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી

આજે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી સાથે કારોબાર શરૂ થયો છે અને સેન્સેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો છે. તે જ સમયે બેંક નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી છે અને તે ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શી ગયો છે. આજે બેંક નિફ્ટીમાં કારોબાર 44276 ના સ્તર પર ખુલ્યો છે અને પ્રથમ વખત તે ઓપનિંગ ટ્રેડમાં જ 44300 ને પાર કરી ગયો છે. બેંક નિફ્ટી 14 ડિસેમ્બર 2022 પછી નવા રેકોર્ડ હાઈ પર આવી ગઈ છે. 

શેરબજાર કેવી રીતે ખુલ્યું 
ભારતીય શેરબજારમાં આજે BSE સેન્સેક્સ 507.22 પોઈન્ટ એટલે કે 0.48 ટકાના વધારા સાથે 63,008.91 પર ખુલ્યો હતો અને તેમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સિવાય NSE નો નિફ્ટી 141.85 પોઈન્ટ એટલે કે 0.65 ટકાના વધારા સાથે 18,641.20 પર ખુલ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Share Market Open Share Market Today share market share market news શેરબજાર શેરબજાર સમાચાર શેરબજારમાં તેજી SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ