શેરબજાર / માર્કેટ મજામાં: સેન્સેક્સ 58 હજારને પાર તો નિફ્ટી પણ રેકોર્ડ સ્તરે, જુઓ કયા શેર ફાયદામાં

stock market opening in green zone due to global support sensex nifty

શેરબજારમાં આજે શાનદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ આજે 58,900 ને પાર ખુલ્યો છે તો નિફ્ટીએ 17,600ની સપાટી વટાવી દીધી.

બ્રેકિંગ ન્યૂઝ