બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેર બજારની મંગળ શરૂઆત: સેન્સેક્સે વટાવ્યો 75 હજારનો આંક, માર્કેટ ઓલટાઇમ હાઇ

માર્કેટ મજામાં / શેર બજારની મંગળ શરૂઆત: સેન્સેક્સે વટાવ્યો 75 હજારનો આંક, માર્કેટ ઓલટાઇમ હાઇ

Last Updated: 10:31 AM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય શેરબજારની આજે મજબૂત શરૂઆત થઈ છે અને સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી જોવા મળી રહી છે.

ચાલુ અઠવાડિયાના બીજા કારોબારી દિવસે એટલે કે મંગળવારે શેરબજારની તેજી સાથે શરૂઆત થઈ હતી. BSE સેન્સેક્સ 194.9 પોઈન્ટ વધીને 75,585.40 પોઈન્ટ પર પહોંચ્યો છે જ્યારે નિફ્ટી 59.95 પોઈન્ટ વધીને 22,992.40 પોઈન્ટ પર છે.

સોમવારે એટલે કે ગઈ કાલે સેન્સેક્સ-નિફ્ટીએ તેના ઓલ ટાઈમ હાઇ પર હતું . BSE સેન્સેક્સ 76,009.68 પર અને NSE નિફ્ટી 23,110.80 પર પહોંચ્યુ હતું.

જો આપણે શેરબજારની શરૂઆતની કામગીરીમાં તેજીના શેર વિશે વાત કરીએ તો તેમાં લાર્સન એન્ડ ટુબ્રો, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને એચસીએલ ટેકના શેરનો સમાવેશ થાય છે.

જો આપણે એવા શેરની વાત કરીએ તો જે લાલ નિશાન પર છે, તેમાં HDFC બેન્ક, ઈન્ફોસિસ, અશોક લેલેન્ડના શેર, એશિયન પેઇન્ટ્સ, TCS, ONGC, ભારત ઈલેક્ટ્રોનિક્સ, IRCON ઈન્ટરનેશનલ અને એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે.

વધુ વાંચો: ગુજરાતની આ કંપનીના શેરે ભરી હરણફાળ: 8 દિવસમાં 526 ટકા ચડયો, પૈસા રોકનારા માલામાલ

NSE નિફ્ટીમાં વિપ્રો, NTPC, હિન્દાલ્કો, JSW સ્ટીલ અને શ્રીરામ ફાઇનાન્સ ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે નિફ્ટી પર ટોપ લૂઝર્સમાં બજાજ ઓટો, મારુતિ સુઝુકી, બ્રિટાનિયા, સન ફાર્મા અને BPCLનો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sensex Nifty Stock Market Opening Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ