માર્કેટ મોજમાં / શેર બજારમાં દિવાળી: 415 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 59 હજારને પાર, નિફ્ટીએ પણ વટાવી 17 હજારની સપાટી

stock market opened with gains in sensex and nifty

ઘરેલુ માર્કેટમાં આજે તેજી જોવા મળી રહી છે અને તેના લીધે સેનસેક્સ અને નિફ્ટીએ પણ ઊંચો કૂદકો માર્યો છે. શરૂઆતી ટ્રેડમાં જ સેનસેક્સ 59800નાં આંકડા સર કરી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ