શેર બજાર / સપ્તાહના અંતિમ દિવસે બજારમાં જોવા મળ્યો ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં

stock market nifty and sensex down

અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શેર બજાર રેડ ઝોન પર જોવા મળ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 98.50 પોઇન્ટ એટલે કે 0.24 ટકાના ઘટાડા સાથે 41,031.67ના સ્તર પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 22.30 પોઇન્ટ એટલે કે 0.18 ટકાના ઘટાડાના બાદ 12,128.85ના સ્તર પર ખુલ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ