શેર બજાર / 2020માં શેરબજારમાં શું થશે? જાણો જ્યોતિષના મતે કયા શેર લેવા અને કયા વેચવા

stock market in the new year 2020? take stock and sell it according to the astrologer

તા.૩૧-૧ર-ર૦૧૯થી તા.૦૪-૧-ર૦ર૦ના સપ્તાહના અગત્યના ગ્રહયોગો અને ખગોળીય સ્થિતિનો અભ્યાસ કરતાં સપ્તાહના શરૂઆતના દિવસે સૂર્ય અને રાહુનું ઓપોઝિશન થાય છે અને બુધ તથા હર્ષલનો ત્રિકોણયોગ બને છે. આ સપ્તાહમાં બુધ અને ગુરુની યુતિ થાય છે અને આ સપ્તાહમાં બુધ અને રાહુ ત્રિકોણયોગમાં રહેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ