શેરમાર્કેટ / રોકાણકારોની દિવાળી સુધરી: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટમાં મોજમાં, સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાને બંધ

Stock Market: great rise in the market today, Sensex-Nifty closed in the green mark

આજે બપોરે સેન્સેક્સ 491.01 પોઈન્ટ એટલે કે 0.85 ટકાના વધારા સાથે અને નિફ્ટી ઇન્ડેક્સ 126.10 પોઈન્ટ એટલે કે 0.73 ટકાના વધારા સાથે બંધ થયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ