માર્કેટ મજામાં / બજારમાં જોવા મળી હરિયાળી, સેન્સેક્સ 58,300ને પાર ખુલ્યો, નિફ્ટીમાં પણ તેજી

Stock market gets off to a good start, both indices open on green mark

બેંક નિફ્ટીની જોરદાર તેજી અને હેવીવેઈટ્સના જબરદસ્ત ઉછાળાના સપોર્ટથી શેરબજારની શાનદાર શરૂઆત થઈ છે. મિડકેપ શેરોમાં પણ સારો ઉછાળો જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ