મંદી / શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, માર્કેટની મજા બગાડવામાં આ શેરનો મોટો હાથ, જાણો વિગત

Stock market fell for the third day Sensex closed below 65400

શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો.જેને પગલે BSE સેન્સેક્સ 231 પોઈન્ટ ઘટીને 65,397 પર બંધ થયો. નિફ્ટી પણ 82 પોઈન્ટ ઘટીને 19,542 પર બંધ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ