બ્લેક ફ્રાઈડે / શેરબજારના ઈતિહાસનો બીજો સૌથી મોટો કડાકો, આ છે મોટું કારણ

Stock market crashes at its second worst fall in history amid global coronavirus threat

ચીન પછી હવે સમગ્ર વિશ્વ માટે કોરોના વાઈરસ એક કટોકટી બની ગયો છે. ગઈકાલે અમેરિકાના શેરબજારોમાં થયેલા મોટા ગાબડા પછી આજે ભારતીય શેરબજાર પર પણ વૈશ્વિક ઊથલપાથલની સ્પષ્ટ અસર જોવા મળી છે અને બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં આશરે 1448.37 પોઇન્ટ એટલે કે 3.64 ટકાનું ગાબડું પડ્યું છે. નોંધનીય છે કે આ સેન્સેક્સના ઇતિહાસનું બીજું સૌથી મોટું ગાબડું છે. આ પહેલા 2015માં સેન્સેક્સ 1624 પોઇન્ટ પટકાયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ