માર્કેટ ડાઉન / પુતિનના એલાનના કારણે શેર માર્કેટનું કચ્ચરઘાણ, સવાર પડતાં જ અબજો ડૂબ્યાં

stock market crashed open on red mark

રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવની અસર શેર બજારમાં પણ જોવા મળી. BSE સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટીને 57 હજારના સ્તરની નીચે ખુલ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ