BIG NEWS / પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ, શેરબજારમાં કડાકો, સેન્સેક્સ ખુલતાની સાથે જ 1400થી વધુ પોઇન્ટે તૂટ્યો

Stock market crash, Sensex breaks more than 1400 points with opening

વૈશ્વિક બજારના નબળા સંકેતો બાદ સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે ટ્રેડિંગ દિવસે ભારે ઘટાડા સાથે 52,881 પોઈન્ટ પર ખુલ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ