બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરબજારમાં સાત દિવસની તેજી પર બ્રેક, સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ

સ્ટોક માર્કેટ / શેરબજારમાં સાત દિવસની તેજી પર બ્રેક, સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ

Last Updated: 04:00 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 315.06 પોઈન્ટ અથવા 0.39 ટકા ઘટીને 79,801.43 પર બંધ થયો. નિફ્ટી ૮૨.૨૫ પોઈન્ટ અથવા ૦.૩૪ ટકા ઘટીને ૨૪,૨૪૬.૭૦ પર બંધ થયો.

એપ્રિલ સિરીઝની સમાપ્તિના દિવસે બજાર એક રેન્જમાં ટ્રેડિંગ કરતું જોવા મળ્યું. સેન્સેક્સ, નિફ્ટી 7 દિવસના વધારા પછી ઘટીને બંધ થયા. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ફ્લેટ બંધ થયા. રિયલ્ટી અને FMCG શેરો પર દબાણ જોવા મળ્યું. આઇટી, બેંકિંગ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા. ફાર્મા, મેટલ ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયા.

નિફ્ટીમાં HUL, ભારતી એરટેલ, આઇશર મોટર્સ, ONGC, શ્રીરામ ફાઇનાન્સ સૌથી વધુ નુકસાન કરનારા શેર છે. જ્યારે ઇન્ડસઇન્ડ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા કન્ઝ્યુમર નિફ્ટીના ટોચના લાભકર્તા છે. FMCG, રિયલ્ટી સૂચકાંકો 1 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

આ પણ વાંચોઃ બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 315.06 પોઈન્ટ અથવા 0.39 ટકા ઘટીને 79,801.43 પર બંધ થયો. નિફ્ટી ૮૨.૨૫ પોઈન્ટ અથવા ૦.૩૪ ટકા ઘટીને ૨૪,૨૪૬.૭૦ પર બંધ થયો.

આ તરફ પાકિસ્તાનના શેર માર્કેટમાં જબરજસ્ત કડાકો બોલ્યો છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે જે એક્શન લીધા તે પછી આજે ખુલતાની સાથે જ પાકિસ્તાની શેરબજાર ક્રેશ થઈ ગયું. ગુરુવારે શરૂઆતના વેપારમાં પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) માં ભારે ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતના વેપારમાં પાકિસ્તાનનો KSE-100 ઇન્ડેક્સ 2.12 ટકા (2485.85 પોઈન્ટ) ઘટીને 1,14,740.29 પોઈન્ટ પર આવી ગયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Stock Market,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ