બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ચૂંટણીના દિવસે શેરમાર્કેટની ફરી નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટ્યા

બજાર બગડી / ચૂંટણીના દિવસે શેરમાર્કેટની ફરી નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટ્યા

Last Updated: 10:23 AM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં ઘટાડાનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આજે પણ માર્કેટની નબળી શરૂઆત થઈ હતી અને સેન્સેક્સ-નિફ્ટીમાં પણ ભારે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

શેરબજારમાં છેલ્લા થોડા સમયથી ઘણો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એવામાં આજે બુધવારે શેરબજારની નબળી શરૂઆત થઈ હતી. બજાર ખૂલ્યા બાદ સેન્સેક્સ 150 પોઈન્ટના ઘટાડા સાથે તો નિફ્ટી 80 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

share market

આજે શેરમાર્કેટમાં સેન્સેક્સ 180 પોઈન્ટ ઘટીને 78,495 પર ખૂલ્યો હતો. નિફ્ટી 61 પોઈન્ટ ઘટીને 23,822 પર અને બેન્ક નિફ્ટી 127 પોઈન્ટ ઘટીને 51,030 પર ખુલ્યો હતો. એ બાદ શેરબજારમાં થોડો વધુ ઘટાડો જોવા મળ્યો હતો.

નિફ્ટી પર ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેંક, એચડીએફસી બેંક, વિપ્રો, ટાઇટને સૌથી વધુ વધારો નોંધાવ્યો હતો. તેની સામે BEL, Hero MotoCorp, M&M, મારુતિ, ટાટા સ્ટીલમાં ઘટાડો નોંધાયો હતો.

PROMOTIONAL 12

મંગળવારે સેન્સેક્સ 820.97 પોઈન્ટ્સ અથવા 1.03 ટકાના ઘટાડા સાથે 78,675.18 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 257.85 પોઈન્ટ્સ અથવા 1.07 ટકાના ઘટાડા સાથે 23,883.45 પર બંધ થયો હતો.

વધુ વાંચો: સ્વિગી IPOનું થયું લિસ્ટિંગ, રોકાણકારોને નફો થયો કે ખોટ? આટલે ખૂલ્યો શેર

આજે વર્ષનો બીજો સૌથી મોટો IPO સ્વિગી લિસ્ટ થશે. ઈશ્યુની કિંમત 390 રૂપિયા છે. સાથે જ ACME સોલર પણ આજે લિસ્ટ થશે. તેની ઈશ્યૂ કિંમત 289 રૂપિયા છે. તેમજ ઝિન્કા લોજિસ્ટિક્સનો આઈપીઓ આજથી ખુલશે. પ્રાઇસ બેન્ડ રૂ. 259 થી 273 છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market stock market crashed Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ