આરોપ / મથુરામાં 2 સાધુઓના મોતથી મચ્યો હાહાકાર, ત્રીજાની હાલત ગંભીરઃ ભાઈએ લગાવ્યો આરોપ

stir due to death of two sadhus in mathura third in critical condition

યૂપીના મથુરાના ગોવર્ધન કસ્બામાં જંગલમાં બનેલા આશ્રમમાં સંદિગ્ધ સ્થિતિમાં 2 સાધુઓના મોત થયા છે. આ સિવાય અન્ય એક સાધુની હાલત ગંભીર હોવાથી હાહાકાર મચ્યો છે. જાણકારી મળતાં જ ડીએમ અને એસએસપી સહિત પોલીસ બળ સ્થળ પર પહોંચ્યું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે. ગંભીર સ્થિતિમાં એક સાધુને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ