રાજનીતિ / વિધાનસભામાં ઉદ્ધવનું છલકાયું 'દર્દ', ફડણવીસને લઇ કરી મોટી વાત

'Still With Ideology of Hindutva': New CM Uddhav Thackeray

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ગૃહમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રીની પ્રશંસા કરતા કહ્યું કે હું દેવેન્દ્ર ફડણવીસ પાસેથી ઘણી વસ્તુઓ શીખી છે, હું હંમેશા તેમનો મિત્ર રહીશ. 

બ્રેકિંગ ન્યૂઝ