ખુલાસો / વિકાસ દુબેના ઍન્કાઉન્ટરમાં ગાડી પલટી અને હવે પોલીસનું નિવેદન પણ પલટાયું, જાણો સત્તાવાર કારણ

STF issues press note in VikasDubey encounter matter.

ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને આજે સવારે ઠાર મરાયો. પોલીસથી ભાગવાના ચક્કરમાં વિકાસ દુબેએ જિંદગીથી હાથ ધોવા પડ્યા. ઉત્તરપ્રદેશની સ્પેશીયલ ટાસ્ક ફોર્સે વિકાસ દુબે સાથેની અથડામણ મુદ્દે પ્રેસ નોટ બહાર પાડી છે. પરંતુ આ પ્રેસ નોટ આવ્યા બાદ હવે પોલીસના નિવેદનોમાં જ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ