સ્ટીવ વૉની ટીમ ઇન્ડિયાને ચેતવણી, આ વખતે ઓસ્ટ્રેલિયા આવશો તો... | steve waugh warned team india for test match indvsaus ane praised jasprit bumrah

નિવેદન / સ્ટીવ વૉની ટીમ ઇન્ડિયાને ચેતવણી, આ વખતે ઓસ્ટ્રેલિયા આવશો તો...

steve waugh warned team india for test match indvsaus ane praised jasprit bumrah

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ વર્ષના અંતે ટેસ્ટ યોજાવાની છે. ઓસ્ટ્રેલિયા સામે ડે-નાઈટ ટેસ્ટ થાય તેની શક્યતાઓ વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્ટીવ વોનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. તેમના મુજબ જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા આવશે તો ઓસ્ટ્રેલિયાના બોલર્સ આખી ટીમ પર ભારે પડશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ