ક્રિકેટ / બે દિવસની અંદર રેંકિંગ બાદ હવે આ મામલે સ્ટીવ સ્મિથે વિરાટ કોહલીને પછાડ્યો

steve smith scored 26th test ton overtakes virat kohli in test cricket for most centuries

ઇંગ્લેન્ડની વિરુદ્ધ પહેલી ટેસ્ટની બે ઇનિંન્ગમાં સેન્ચ્યુરી ફટકાર્યા બાદ બીજી ટેસ્ટમાં હાફ સેન્ચ્યુરી લગાવનાર સ્મિથ બે દિવસ પહેલા જ આઇસીસીની ટેસ્ટ રેંકિંગમાં વિરાટને પછાડીને પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ