Video / IND vs AUS : ચાલુ મેચમાં સ્ટીવ સ્મિથની 'ડર્ટી ગેમ' કેમેરામાં કેદ, ICC કરશે મોટી કાર્યવાહી?

Steve Smith Removing Rishabh Pant S Batting Guard Mark Video Viral

ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને આ પ્રવાસમાં ઘણા બધા વિવાદ સામે આવ્યા છે. હવે સ્ટીવ સ્મિથ ચાલુ મેચમાં એવી હરકત કરતાં પકડાયા છે કે મોટી કાર્યવાહી થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ