ક્રિકેટ / 'ચીટર' ના સંબોધન પર સ્મિથનો સદી ફટકારી વળતો જવાબ

steve smith and david warner booed called cheats against england in world cup 2019 warm up match

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવેલી અભ્યાસ મેચમાં કંગારૂ બેસ્ટમેન ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથના મેદાનમાં ઉતરતા જ દર્શકોએ તેમની જબરદસ્ત હુટિંગ કરી. પરંતુ સ્મિથે દર્શકોને હૂટિંગનો જવાબ સદી ફટકારી આપ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ