સાંડેસરા કેસ / સ્ટર્લિંગ બાયોકેમ બેંક કૌભાંડ મામલે EDએ અહેમદ પટેલની પૂછપરછ આદરી

Sterling Biotech case Sandesara brothers scam ED ask questions to congress leader Ahmed Patel

સ્ટર્લિંગ બાયોકેમ બેંક કૌભાંડ મામલે આજે ફરી કોંગ્રેસ નેતા અહેમદ પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઇડીની ટીમ અહેમદ પટેલના નિવાસસ્થાને પહોંચી છે. અને તેમની પૂછપરછ કરી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ