OMG / પોતાનો ગેસ વેચીને 37 લાખ રૂપિયા કમાતી હતી ટીવી સ્ટાર, થયા એવા હાલ કે બોલી હવે જીવનમાં ક્યારેય નહીં કરું

stephanie matto admits in hospital who earns thousands of dollars a week selling her farts

રિયાલિટી ટીવી સ્ટાર અને 90 Day Fiance માં કામ કરી ચૂકેલી સ્ટેફની મેટો ફરી એક વખત ચર્ચામાં છે. સ્ટેફની મેટો હોસ્પિટલમાં દાખલ થઇ ગઇ છે. તે પોતાનો ગેસ બોટલમાં ભરીને વેચતી હતી અને દર અઠવાડિયે 37 લાખ રૂપિયા કમાતી હતી. જેના કારણે તે બિમાર થઇ ગઇ છે અને તેને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ