અરેરાટી / સાવકા પિતાએ દીકરી પર ચાકુ ફેરવી દીધું, માતાએ કહ્યું અમને બહુ મારતો, કડક સજા કરો, પ્રથમ પતિએ બંનેને કોસ્યા

Stepfather turns knife on daughter, mother says he beats us a lot, punish us severely, first husband curses both

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસની મધ્યમાં આવેલા એક વિસ્તારમાં ધોળે દિવસે સાવકા પિતાએ પુત્રી પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરતા સનસની ફેલાઈ ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ