કમરતોડ વધારો / આજે ફરી એક વાર પેટ્રોલના ભાવમાં ઝીંકાયો મોટો વધારો, ડીઝલના ભાવ સ્થિર, જાણો શું છે નવા ભાવ

Steep Price Hike In Petrol, Diesel Stable Today, Know The Price In Your City

એવું ઓછું બને છે કે સરકારી તેલ કંપનીઓએ ફક્ત પેટ્રોલના ભાવ વધાર્યા હોય. આજે ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે અને પેટ્રોલના ભાવમાં સીધો 35 પૈસા/ લિટરનો વધારો કરી દેવાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ