છૂમંતર / ગાડીઓના શો-રૂમ માલિકો ચેતી જજો!  અમદાવાદની ગઠિયાનો આ ઘટના ચોંકાવનારો

steal bike to test drive in ahmedabad Gujarat

શહેરમાં ટેસ્ટ ડ્રાઇવના બહાને બાઇક લઇને ફરાર થઇ જવાનો વધુ એક કિસ્સો પાલડી વિસ્તારમાં બન્યો છે. પાલડીના એક શો-રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો યુવક બાઈક પર સિક્યોરિટી ગાર્ડને પાછળ બેસાડી ટેસ્ટ ડ્રાઇવ માટે નીકળ્યો હતો. ત્યારબાદ રસ્તામાં બાઇકમાં વાઇબ્રેશન આવે છે. તેમ કહીને બાઈક ઊભું રાખ્યું હતુ. સિક્યોરિટી ગાર્ડ નીચે ઉતરતા તેને ધક્કો મારીને યુવક બાઈક લઈ ફરાર થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ