અમદાવાદ / સેલ્સમેન જોતો રહ્યો યુવક શો-રૂમમાંથી ટેસ્ટ ડ્રાઈવને બહાને લાખો રૂપિયાનું બાઈક લઈ ઉડન છૂ

Steal a bike to test drive in Ahmedabad

શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલ યામાહાના શો-રૂમમાંથી યુવક ટેસ્ટ ડ્રાઈવના બહાને રૂ. 1.41 લાખની નવી બાઇક લઇ ફરાર થઇ જતાં દોડધામ મચી જવા પામી છે. યુવક નવી બાઇક તો લઇ ગયો પણ સાથે તેની પાસે રહેલ ચોરીની બાઇક મૂકી ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ