Ek Vaat Kau / ધો.12 પછી ગાડરિયો પ્રવાહ છોડીને આ ડિગ્રી કરી લેજો | B.voc

ધો.12 પછી કયો કોર્સ કરવો? કોર્સ પસંદ કરીએ તો તેમાં ઝડપથી નોકરી કેવી રીતે મળે અને નોકરી મળે તો તેમા પગાર કેટલો હોય આવા અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓ અને વાલીઓને થતાં રહે છે, ત્યારે અમે આજે એવા કોર્સ વિશે જણાવીશું જેનો અભ્યાસ કરતી વખતે જ તમે અનુભવ પણ લઈ શકો છો અને નોકરી પણ સરળતાથી પ્રાપ્ત કરી શકો છો, આ કોર્સ વિશે વિગતવાર જાણકારી જોઈતી હોય તો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ