સફળતા / સાત ચોપડી ભણેલા ગુજરાતના ખેડૂતે YouTube પર વીડિયો જોઇને બનાવ્યું મીની ટ્રેક્ટર

std-7 pass palanpur farmer made mini tractor

કહેવાય છે ને જરૂરિયાત એ સંશોધનની જનની છે. આ વાતને ફરી એક વાર બનાસકાંઠાના થરાદ તાલુકાના એક ખેડૂતે સાચી  ઠેરવી છે. માત્ર સાતમાં ધોરણ સુધી ભણેલા એક ખેડૂતે, સોશિયલ મીડિયામાંથી પ્રેરણા લઈને, મીની ટ્રેક્ટર બનાવ્યું છે. તો કેવું છે આ ટ્રેક્ટર અને ખેડૂતને મીની ટ્રેક્ટર બનાવવાનો કઈ રીતે આવ્યો વિચાર જોઈએ આ અહેવાલમાં.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ